HomeGujaratમોરબીમાં સગીરાની છેડતી કરવી પડી ભારે! પોલીસે છેડતી કરનાર શખ્સને પાસા હેઠળ...

મોરબીમાં સગીરાની છેડતી કરવી પડી ભારે! પોલીસે છેડતી કરનાર શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર સગીરવયની દીકરીની પજવણી કરી છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળના ગુનામાં પકડાયેલ ઇસમ ઈરફાન અલીભાઈ માણેક રહે. મોરબી વિશીપરા ઝલઝલા પાન પાસે વાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામાં આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જે અન્વયે ઈસમને લાજપોર જેલ સુરત ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW