HomeGujaratવાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવા રાજાવડલા ગામ નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા કાનજીભાઇ બાબુભાઇ રીબડીયા અને મહેશભાઇ હકાભાઇ ડાભીને કુલ રોકડ રૂ.- 11,730 અને બે મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 20,370ના મળેલ મુદામાલ સાથે પોલીસે તેને પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW