HomeGujaratમોરબીના ઉંચી માંડલ નજીક પાંચ પશુઓને હડફેટે લેનાર કાર ચાલક સામે ફરિયાદ...

મોરબીના ઉંચી માંડલ નજીક પાંચ પશુઓને હડફેટે લેનાર કાર ચાલક સામે ફરિયાદ નોધાઇ

મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા લખમણભાઇ બુટાભાઈ કાટોડીયાએ આરોપી GJ-36-AJ-8226 નંબરના મહીન્દ્રા કંપનીની થારના ચાલક દાનાભાઇ રાતડીયા રહે. વાંકળા તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની કાર વધુ સ્પીડમાં ચલાવી રોડ પર જતી ફરીયાદીની માલિકની પાંચ પશુ જીવ ભેંસોને હડફેટે લીધેલ જેમાં ત્રણ પશુ જીવ ભેંસો જેની કી.રૂ.- 1,50,000 વાળીનું મોત નિપજાવેલ તથા બે પશુ જીવ ભેંસોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW