HomeGujaratવાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધમલપર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા અજીત પ્રતાપ અબાસણીયા, ચેતન ઉર્ફે બક્કો હકા જીંજરીયા, નીતિન દિનેશ માણસુરીયા અને રવી શંકર કાંજીયા નામના ચાર શખ્સોને પોલીસે કુલ રૂ.- 3400ના મુદમાલ સાથે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW