HomeGujaratહળવદમાં ઉછીના પૈસા પરત આપવા બોલવી ચાર શખ્સોએ મહિલા પર હુમલો કર્યો

હળવદમાં ઉછીના પૈસા પરત આપવા બોલવી ચાર શખ્સોએ મહિલા પર હુમલો કર્યો

મોરબી-હળવદ રોડ ઉપર આવેલ પાર્થ હોટલમાં રહેતા અને મૂળ એમપીના વતની તેમજ પ્રાઈવેટ નોકરી કરતા રૂકસારબેન ગોરવભાઈ મનોરે આરોપી મુમાભાઈ ઉર્ફે રાધુ મુમાભાઈ ઉર્ફે રાધે હીરાભાઈ રાતડીયા રહે. કડીયાણા તથા અન્ય અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી મુમાભાઇ ઉર્ફે રાધુ મુમાભાઇ ઉર્ફે રાધે હીરાભાઇ રાતડીયાએ ફરીયાદી રુકસારબેન પાસેથી પૈસા ઉછીના લઇ પરત દેવા માટે હળવદ-મોરબી ચોકડી પાસે બોલાવી રુક્નેસારબેનને ઉછીના પૈસા પાછા નહી આપીઅને ગાળો આપી જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપી સાથે આવેલ બીજા અજાણ્યા ત્રણ મિત્રએ ફરીયાદીને ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW