HomeGujaratમોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબીના બીલીયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બીલીયા ગામે રેડ કરી હતી. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ભરતભાઈ રૂગનાથભાઈ પટેલ, મનસુખભાઈ હરખાભાઈ પટેલ, પુનિતભાઈ માવજીભાઈ પટેલ, જયેશભાઈ કાનજીભાઈ પટેલ, કૌશિકભાઈ દેવજીભાઈ, કપિલભાઈ પ્રહલાદભાઈ અને જયેશભાઈ વનજીભાઈ પટેલ નામના કુલ સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી રોકડ રૂ- 3,38,600 અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.- 3,48,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW