HomeGujaratમોરબીના બે વૃદ્ધને ટુર પેકેજના નામે અમદાવાદની ટ્રાવેલ એજન્સીએ રૂ.- 7.71 લાખનું...

મોરબીના બે વૃદ્ધને ટુર પેકેજના નામે અમદાવાદની ટ્રાવેલ એજન્સીએ રૂ.- 7.71 લાખનું બુચ માર્યું

મોરબીના રવાપર રોડ આવેલ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઇ બાલુભાઈ ઉધરેજાએ આરોપી મહર્ષીભાઇ પ્રવીણભાઇ દવે અને ભાવીકાબેન મહર્ષીભાઇ દવે વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી અને સાહેદ વસંતભાઇ અંબાલાલભાઇ પટેલને અમેરીકા દેશ ખાતે લગ્નમાં જવાનુ હોય જેથી આરોપીઓએ વૈશવી ટુરીઝમ પ્રા.લી નામથી સાહેદોને વિશ્વાસમા લઇ કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂ.- 7,71,213થી બુકીંગ કરી ફરીયાદી તથા સાહેદને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીંડી કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW