HomeGujaratમાળીયાના ગુલાબડી વિસ્તાર નજીક જામગરી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળીયાના ગુલાબડી વિસ્તાર નજીક જામગરી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

માળિયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, માળિયાના ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડિયા કારખાને જવાના રસ્તા પાસે એક ઇસમ જામગરી હથિયાર સાથે રાખી ચાલીને આવે છે, એવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે તે સ્થળેથી ઇસમને ઝડપી લઇ તેની પાસેથી રહેલ એક હાથ બનાવટી જામગરી બંદુક નંગ-1 કુલ રૂ.- 3000નો મળેલ મુદામાલ કબ્જે કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW