HomeGujaratમોરબી ટ્રાફિક પોલીસે પરિવારથી વિખુટા પડેલા બાળકનું કરાવ્યું પુન: મિલન

મોરબી ટ્રાફિક પોલીસે પરિવારથી વિખુટા પડેલા બાળકનું કરાવ્યું પુન: મિલન

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા નેહરુ ગેટ ચોકમાં બપોરના સમયે એક નેપાળી પરિવારનું બાળક પરિવારથી છૂટું પડી ગયું હતું. જે અંગેની જાણ બાળકના પરિવારના પિતા જય બહાદુરે ટ્રાફિક પીએસઆઇ ડીબી ઠક્કરને જણાવતા ટ્રાફિક પીએસઆઇ અને સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને બાળકની શોધ ખોળ કરી હતી. ટ્રાફિક પોલીસની જહેમતબાદ બાળક એમ કેમ મળી આવતા પરિવારને સોંપ્યું હતું ગુમ થયેલું બાળક પરત મળી આવતા બાળકના પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW