HomeGujaratમોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક 25 એપ્રિલના બદલે હવે 02મે ના રોજ...

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક 25 એપ્રિલના બદલે હવે 02મે ના રોજ યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે તા.- 25/04/2025ના રોજ સવારના 11 કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક 25/04/2025 ના બદલે 02/05/2025 ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW