HomeGujaratટંકારામાં ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો આરોપી એમપીથી પકડાયો

ટંકારામાં ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો આરોપી એમપીથી પકડાયો

ટંકારા પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો આરોપી કમલેશ બુચા ડામોર રહે. સીયાલી તા. જોબટ જી. અલીરાજપુર વાળો હાલે એમપી ખાતે તેના રહેણાંક મકાને હોવાની મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ચોક્કસ માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ એમપી જઈ સીયાળી ગામેથી આરોપી કમલેશ બુચા ડામોરને પકડી લઇ ટંકારા પોલીસ મથક ખાતે સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW