HomeGujaratપત્નીને આડાસંબંધની જાણ થતા પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

પત્નીને આડાસંબંધની જાણ થતા પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીમ્બોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સુખરામ ગુડ્ડુભાઇ લોહાર નામના યુવાનના લગ્ન થઈ ગયેલ હોય તેમ છતા પોતાના વતન બાજુની કોઇ છોકરી સાથે પ્રેમસંબંધ હોય જેની જાણ તેની પત્નિને થઈ જતા મનમાં લાગી આવતા પોતાની જાતે સીમ્બોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW