HomeGujaratવાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

વાંકાનેરના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે તીથવા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં તીથવા ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા નવઘણભાઈ પ્રવીણભાઈ સીતાપરા, મગનભાઈ કરશનભાઈ સાથલીયા, દેશમભાઈ ઉદલીયાભાઈ ધાણક અને દિનેશભાઈ વશરામભાઈ સીતાપરા નામના ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 7200નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW