HomeGujaratમાળિયાની રેલ્વે ફાટક નજીક કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળિયાની રેલ્વે ફાટક નજીક કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળીયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળિયા-જામનગર હાઇવે રોડ માળિયા રેલ્વે ફાટક પાસેથી પસાર થઇ રહેલ GJ-03-LG-0392 કાર શંકાસ્પદ જણાતા પોલીસે ગાડીના ચાલકને હાથનો ઈશારો કરી ઉભી રાખવાનું કહેતા કાર ચાલકે કાર સાઈડમાં ઉભી રાખી નાશી ગયો હતો. જે બાદ પોલીસે તે કારમાં તપાસ કરતા કારમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના મુદામાલ સાથે કાર મળી કુલ રૂ.- 3,80,000નો મળેલ મુદામાલ જપ્ત કરી કાર ચાલકને પકડી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW