HomeGujaratમોરબીના મકનસરમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના મકનસરમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના મકનસર ગોકુલનગરમાં રહેતા રશીકભાઈ રતીલાલભાઈ ચાવડાએ ગઈકાલના રોજ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાન ખાતે ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW