Wednesday, May 21, 2025
HomeGujaratમોરબીના ઘુટું ગામે પાણીની ખાડમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના ઘુટું ગામે પાણીની ખાડમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના ઘુટું ગામે ક્રિયાન પેટ્રોલપંપની બાજુમાં રહેતા રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરીયા નામનો યુવાન ગઈકાલના રોજ ઘુટું ગામની સીમ વગડીયા વિસ્તારમાં રવીસ પેપરમીલના કારખાના સામે આવેલ પાણીની ખાડમાં ન્હાવા માટે જતા પાણીમાં પડી જતા ડુબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,043FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW