HomeGujaratમાળીયા-મિયાણાથી ભીમસર ઓવરબ્રીજ ચડતા હાઇવે નજીક ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત

માળીયા-મિયાણાથી ભીમસર ઓવરબ્રીજ ચડતા હાઇવે નજીક ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત

માળીયા-મિયાણાથી ભીમસર ઓવરબ્રીજ ચડતા હાઇવે નજીક GJ-12-BY-0002 નંબરના ડમ્પર ચાલકે ડમ્પર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી ફરીયાદી સામજીભાઇ ખોડાભાઇ ગોહીલ અને તેઓના કુંટુંબી ભત્રીજા દિનેશભાઇ માવજીભાઇ ગોહીલ રહે.રાપર નવાપરા તા.રાપર જી.કચ્છ વાળાને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ અકસમાત કરી ફરીયાદને જમણા પગે ઢીચણના ભાગે તથા કમરાના ભાગે સામાન્ય ઇજાઓ કરી તથા દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા શરીરે નાની મોટી ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે તે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW