HomeGujaratઆવતીકાલથી રાંધણગેસના બાટલામાં ₹50નો વધારો, ગુજરાતમાં ગેસનો બાટલો ₹809ની જગ્યાએ ₹859 મળશે

આવતીકાલથી રાંધણગેસના બાટલામાં ₹50નો વધારો, ગુજરાતમાં ગેસનો બાટલો ₹809ની જગ્યાએ ₹859 મળશે

ઘરેલુ ગેસ-સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે.

ગુજરાતમાં ગેસ-સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે. પેટ્રોલિયમમંત્રીએ જણાવ્યું હતું કે, કિંમત કરતાં ઓછા ભાવે સિલિન્ડર વેચવાને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન ઘટાડવા માટે કિંમતો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW