HomeGujaratમોરબીમાં વાળંદ સમાજે લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી

મોરબીમાં વાળંદ સમાજે લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી

મોરબી : સમસ્ત વાળંદ સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી લીમ્બચ ભવાની માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ-8ના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી શનિવારના રોજ સવારે ધ્વજ રોહણ તેમજ હવન મહાઆરતીનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શહેર તેમજ આસપાસના વાળંદ જ્ઞાતિ ભાઈ બહેનો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



મોરબી શહેર તથા ગ્રામ્ય વિભાગ વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ માનવમહેરામણ ઉમટી પડ્યા હતા. મોરબીમાં સમસ્ત વાળંદ જ્ઞાતિ દ્વારા લીમ્બચ માતાજોનો પ્રાગટ્ય ઉત્સવ મહાપ્રસાદ આ પ્રસંગે બપોરે 12 કલાકે લખધીરવાસ ખાતે આર્ય સમાજ મંદિરની સામે આવેલી દરજી જ્ઞાતિની વાડીમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું તો સર્વે જ્ઞાતિ બંધુઓને સહપરિવાર દર્શનનો લાભને ઘનતા અનુભવી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW