HomeGujaratમોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ મહિલા સહીત ત્રણ આરોપીની પાસા દરખાસ્ત મંજુર

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ મહિલા સહીત ત્રણ આરોપીની પાસા દરખાસ્ત મંજુર

મોરબી જિલ્લા માં દેશીદારૂ અને જુગારનું દુષણ સતત વધી રહ્યું છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવા ગોરખધંધા ચલાવતા તત્વો સામે ગૃહ વિભાગ દ્વારા કડક એક્શન લેવાના થયેલા આદેશને પગલે મોરબી જિલ્લામાં તાજેતરમાં અલગ અલગ સ્થળે બુટલેગરોની યાદી તૈયાર કરી તેમના વિરુદ્ધ્ધ કડક એક્શન લેવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે મોરબી બી ડીવીઝન પોલીસ મથકના પી આઈ એન એ વસાવા, દ્વારા અલગ અલગ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી જે દરખાસ્ત મંજુર થઇ હતી જે અરજી જિલ્લા મેંજીસ્ટ્રેટ સમક્ષ દ્વારા મંજુર કરી દેવાતા મોરબી એલસીબી તેમજ બી ડીવીઝન પોલીસની ટીમે જલારામ પાર્કમાં રહેતા સાગર કાન્તીભાઈ પલાણની અટકાયત કરી હતી અને તેને જુનાગઢ જેલ હવાલે કર્યો હતો જયારે રણછોડ નગર વિસ્તારમાં રહેતા મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરાને ઝડપી વડોદરા જેલ હવાલે કર્યો હતો આ ઉપરાંત સો ઓરડી વિસ્તારમાં રહેતી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસ કટીયાની ધરપકડ કરી હતી અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરાઈ હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW