રાજકોટના નામાંકિત ઓડિયોલોજીસ્ટ એન્ડ થેરાપિસ્ટ હવે આપણા મોરબી શહેરમાં
“મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના સુવિખ્યાત ડોક્ટર મિરાલી છોટાઈ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે”
કેમ્પ માં ઉપલબ્ધ સારવાર:
➡તોતળાવવું, હકલાવવું, મોડું બોલતું બાળક કે ના બોલતું બાળક હોય તેની સારવાર.
➡ અથવા તો પેરાલિસિસ પછી બોલવામાં થતી તકલીફની સારવાર.
➡ કોકલિયર ઇમ્પ્લાન્ટ પછીની સારવાર.
➡ કાનની બહેરાશને લગતી વિવિધ જાતની તપાસ.
➡ કાનની બહેરાશ માટે વિવિધ જાતના સાંભળવાના કાનના મશીન મળશે.
સાથે સાથે બાળકોના પોષણ માટેના નિષ્ણાંત હિનાબેન પાડીયા પણ પોતાની સેવા આપશે.
જેઓ નીચે મુજબનુ માર્ગદર્શન આપશે..
➡ બાળક ની ઉંમર કરતાં વધારે કે ઓછું વજન.
➡ જમવામાં ચૂઝી હોવું
➡ વજન કે ઉંચાઈ ન વધવી
હેલ્ધી ફુડ હેબીટ અને પોષણયુક્ત લંચ બોક્સ.
➡ બાળક ને શું જમાડવુ, શું ન જમાડવું વગેરે બાબતો ની માહિતી.
એપોઇન્ટમેન્ટ લખાવીને આવવું ફરજીયાત છે.
તારીખ અને સ્થળ:
6 એપ્રિલ-2025
(સવારે 9 થી 12 વાગ્યા સુધી)
કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક
શોપ નં. 13
સોમનાથ પ્લાઝા,
ત્રીજો માળ,
મામા ફટાકડા પાસે,
રવાપર રોડ,
મોરબી– 1
સંપર્ક :97278 41107

