મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજાના રીપેરીંગની કામગીરી કરવાના હોય અને તેના માટે ગઈ કાલથી ડેમમાંથી પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બુધવારે પ્રથમ મચ્છુ 2 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલ્યા બાદ બીજો દરવાજો ખોલી લગભગ 23 96 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું આજે ત્રીજો દરવાજો બે ફૂટ ખોલી કુલ 3513 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે

