HomeGujaratમોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના ફોર વ્હીલર વાહનો માટે GJ36AR સીરીઝ માટેની રી-ટેન્‍ડર પ્રક્રીયા તારીખ:-11/04/2025 થી શરૂ થનાર છે.  તારીખ:- 11/04/2025 થી 25/04/2025 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તારીખ:- 25/04/2025 થી 27/04/2025 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તારીખ:- 27/04/2025ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 5 દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW