HomeGujaratમાળીયાના વાધરવામાંથી 150 લીટર દેશી દારૂ, 3600લી. આથો મળી આવ્યો આરોપી ફરાર

માળીયાના વાધરવામાંથી 150 લીટર દેશી દારૂ, 3600લી. આથો મળી આવ્યો આરોપી ફરાર

માળિયા મિયાણા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, માળિયાના વાધરવા ગામની સીમમાં આરોપી આરીફભાઈ અબ્દુલભાઈ સામતાણી અને નવઘણભાઈ જુગાભાઇ દેગામા રહે. બંને ચીખલી વાળા વેચાણ અર્થે દેશી દારૂ ઉતારતા હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે તે સ્થળે પહોચી 150 લીટર દેશી દારૂ, 3600 લી. દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ.- 1,20,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. રેડ દરમિયાન બને આરોપીઓની હાજર ન મળતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW