HomeGujaratચોકલેટ-મોબાઈલની લાલચ આપી હવસખોરે ૧૦ વર્ષની બાળકીને પીંખી નાખી

ચોકલેટ-મોબાઈલની લાલચ આપી હવસખોરે ૧૦ વર્ષની બાળકીને પીંખી નાખી

મોરબી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સીમમાં મૂળ એમપીના વતની 24 વર્ષીય હવસખોર ભરત ભગીરથ માલવિયા નામના સખ્સે 10 વર્ષીય બદ્કામની ચોકલેટ આપવા અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી હતી અને મોરબી તાલુકાના કેરાળા (હ) ગામની સીમમાં મૂળ એમપીના વતની 24 વર્ષીય હવસખોર શખ્સે ચોકલેટ આપવા અને મોબાઈલ દેખાડવાની લાલચ આપી હતી અને એલતાનો લાભ લઇ તેની સાથે અડપલા કર્અયા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું ઘટનાથી ગભરાયેલી બાળકીએ આ અંગેની પરિવારને જાણ કરી હતી જે બાદ સગીરાની માતા હોસ્પિટલ પહોચી હતી બનાવ અંગે આ સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એકટ તેમજ દુષ્કર્મનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW