HomeGujaratમોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર ટ્રક ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા મોત

મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર ટ્રક ચાલકે એક વ્યક્તિને હડફેટે લેતા મોત

મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ પર સોખડા ગામના પાટીયા નજીકથી અજણ્યા ટ્રક ચાલકે પોતાનું વાહન વધુ સ્પીડમાં ચલાવી આજુબાજુમાં જોયા વગર હાઇવે રોડ ઉપર ચલાવી નીકળી આવી પાછળથી નુરમામદને હડફેટે લેતા રોડ પર પટકાઇ જતા માથા અને હાથે પગે ગંભીર ઈજાઓ થતા નુરમામદ રુંજાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ધનાભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW