HomeGujaratહળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે...

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

હળવદ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઘનશ્યામ શંકરભાઈ ઉર્ફે હક્કાભાઈ બાહુન્દ્રા રહે. સુરેન્દ્રનગર અને હસમુખ મધુભાઈ દેકાવડીયા રહે. સુરેન્દ્રનગરવાળા બંને શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ બંને શખ્સોના પાસા વોરંટ ઇસ્યૂ કરેલ હોય જે અનુસંધાને પોલીસે અલગ અલગ ટીમ બનાવી બંને ઈસમોની અટકાયત કરી પાસા એક્ટ તળે ડીટેઇન કરી અમદાવાદ/ જુનાગઢ જેલ ખાતે મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW