HomeGujaratમોરબીના શનાળા રોડ નજીક રહેણાંક મકાનમાંથી 13.40 લાખની ચોરી

મોરબીના શનાળા રોડ નજીક રહેણાંક મકાનમાંથી 13.40 લાખની ચોરી

મોરબીના શનાળા રોડ પાસે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-26/02/2025ના રોજ કોઈ અજણ્યા ચોર હસમુખભાઈના ભાડાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમાં રાખેલ થેલામાંથી રોકડ રૂ.- 3,20,000 અને 14 તોલા 7 ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂ.- 13,40,000નો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની હસુમખની ફરિયાદ આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW