HomeGujaratટંકારાના લગધીરગઢ ગામની સીમમાં શ્રમિકે જાતે ગળે ચપ્પુ મારી બાદમાં ત્રીજા માળેથી...

ટંકારાના લગધીરગઢ ગામની સીમમાં શ્રમિકે જાતે ગળે ચપ્પુ મારી બાદમાં ત્રીજા માળેથી કૂદકો લગાવી જીવન ટુકાવ્યું

ટંકારા-મોરબી હાઇવે રોડ પર લગધીરગઢ ગામની સીમમાં આવેલ દયાનંદ FIBC કારખાનાના લેબર કવાટરમાં રહેતા અને મૂળ યુપીના વતની અનુજ જયમલ કુશવાહે ગઈકાલના રોજ કારખાનાના લેબર કોલોનીમાં પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ચપ્પુ જેવા ધારદાર તીક્ષ્ણ સાધન વડે ગળાના ભાગે પોતાને પહેલા ઇજા પહોંચાડીને ત્યારબાદ ત્રીજા માળ જેટલી ઉંચાઇએથી નીચે પડતુ મુકીને આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW