HomeGujaratમોરબીના શનાળાથી ઘુનડા તરફ જતા  રોડ પર માર્ગ મકાન વિભાગે ડીમોલીશન કર્યું

મોરબીના શનાળાથી ઘુનડા તરફ જતા  રોડ પર માર્ગ મકાન વિભાગે ડીમોલીશન કર્યું

મોરબી જિલ્લા પંચાયતની  માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા પણ રોડની કામગીરીના ભાગરૂપે શનાળા ગામથી રવાપર ઘુનડા જોડતા રોડ પર ખડકાયેલ દબાણ દુર કરવા પહોચી હતી અ રોડ પર આવેલી બાઉન્ડ્રી વોલ, દુકાનોના ઓટલા હોર્ડિંગ સહિતના દબાણ પર જેસીબી ફેરવી 45 જેટલા દબાણ દુર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW