HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી ઉજવણી કરાઈ

મોરબીના રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી ઉજવણી કરાઈ


મોરબીના રામધન આશ્રમે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર્વ પર ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાત્રે ચાર પોર પુજા થશે. આ કાર્ય સફળ બનાવવા માટે આશ્રમ સેવકો એ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW