HomeGujaratમોરબી જિલ્લામાં 13.84 કરોડના ખર્ચે હોસ્ટેલ સુવિધા સાથેની કૃષિ કોલેજ બનશે

મોરબી જિલ્લામાં 13.84 કરોડના ખર્ચે હોસ્ટેલ સુવિધા સાથેની કૃષિ કોલેજ બનશે

રાજ્ય સરકાર ના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26ના વર્ષનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સુવિધાઓ ની જાહેરાત કરી છે ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે મોરબી જિલ્લા ના વિકાસ માટે ઘણી બધી જાહેરાત કરી હતી આં પૈકીની એક જાહેરાત એટલે કૃષિ કોલેજ મોરબી જિલ્લામાં રૂ 13.84 કરોડના ખર્ચે હોસ્ટેલ સુવિધા સાથે કૃષિ કોલેજનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતા ટંકારા ના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ સીએમ ભુપેન્દ્ર પટેલ.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW