HomeGujaratમાર્ગ સલામતી કેમ્પેઈન અંતર્ગત RTOની અનોખી પહેલ 100 રક્તદાતાને હેલ્મેટ આપશે

માર્ગ સલામતી કેમ્પેઈન અંતર્ગત RTOની અનોખી પહેલ 100 રક્તદાતાને હેલ્મેટ આપશે

માર્ગ પર બનતા ગંભીર અકસ્માત ન થાય અને લોકોનો જીવ ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી કામગીરી કરવામાં આવતી હોય છે અને અવાર નવાર જાગૃતિ અભિયાન, રોડ ડ્રાઈવ,શાળા કોલેજ માં માર્ગદર્શન કેમ્પ સહિતની પગલા લેવામાં આવ્યા બાદ આગામી 25 ફેબૃંઆરીના રોજ સવારે 11 કલાકે એ આર ટી ઓ કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં બ્લડ ડોનેશન કરનાર પ્રથમ 100 રકતદાતાઓને ટુ વ્હીલર એજન્સી હેલ્મેટ ભેટ રૂપે આપશે તેમ ARTO રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW