મોરબીના છાત્રાલય રોડ પાસે આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા દિનેશભાઈ રમેશભાઈ હડિયલ ઉવ.43 ધંધો -કડિયાકામ ગત તા. 10-11/02/2025ની આસપાસ પોતાના એક્ટિવા રજી નં GJ-36-Q-9300 સાથે ગાંધી ચોક ખાતે મજૂરી કામે ગયા ત્યાંથી ગુમ થયેલ છે. જેમની માનસિક સ્તિથી થોડી નબળી છે. તો મળી આવ્યે મોં. નં -9724506701 પો. સ્ટે અને મોં. નં – 9687229331 પર જાણ કરવા વિનંતી.

