HomeGujaratમોરબીના પીપળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના પીપળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી: તારીખ- 08/02/2025ના રોજ મહેન્દ્રનગર-હળવદ હાઈવેની લાઈન શિફ્ટ કરવાની કામગીરીને પગલે PGVCLના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડર સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW