HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી...

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશનના ગુનામાં 4 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનથી પકડાયો

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ રહે.નહેરો કી નાડી તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળો હાલે રાજસ્થાન ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ રાજસ્થાન ખાતે પહોચી બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગને તેના રહેણાંક મકાન ખાતેથી મળી આવતા આરોપીને પોલીસે પકડી લઇ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW