HomeGujaratહળવદ ટાઉન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ

હળવદ ટાઉન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખ્સની ધરપકડ

હળવદ ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ શખ્સ સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ, ઢીંચડા રોડ, ખોડીયાર કોલોની જામનગર વાળાને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીની પૂછતાછમાં ચોરીના આ બનાવમાં આરોપી શેરસિંહ રણજીતસિંહ ખીરચી અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે.ભરૂચ વાળાની સંડોવણી કબુલતા બન્નેને ફરાર દર્શાવી તેને પકડી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW