Monday, February 17, 2025
HomeGujaratઆવતીકાલે ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 24/01/2025ના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં લેન્ઝ ઇન્ડસ્ટ્રીઝ, સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ, વિવાનટા ઇન્ડસ્ટ્રીઝ તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 09:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે. ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW