Monday, February 17, 2025
HomeGujaratટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે 100 days campaignના ભાગ રૂપે 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોસ જયંતી નિમિતે ટીબી અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

મોરબી: 100 Days intensified Campaignનો હેતુ જન ભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાનના ભાગ રૂપે તથા 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી નિમિતે GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે.શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ તથા GMERS મેડીકલ કોલેજ ડીન બિસ્વાસ, અસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્વિન્કલ પરમાર તથા ડો. વિપુલ ખખરના વડપણ હેઠળ યુથ અવેરનેસ માટે ટીબી મુક્ત ગુજરાત/મોરબીની શપથ લઈ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW