HomeGujaratરાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025 અંતર્ગત હળવદ ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે...

રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025 અંતર્ગત હળવદ ખાતે વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માહિતગાર કર્યા

આજ રોજ મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ હળવદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે રોડ સેફ્ટી સેમિનાર ડ્રોઈંગ કોમ્પીટીશન અને પેરેન્ટ્સ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરી મોરબીના ઇન્સ્પેક્ટર એ આર સૈયદ દ્વારા રોડ સેફટી અંગે સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડેલ તેમજ વાલીઓને માર્ગ સલામતીના સૂચન કરેલ તથા માર્ગ સલામતી અંગે જાગૃતતા લાવવા હેતુથી વિદ્યાર્થીઓની ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ તથા તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW