HomeGujaratમોરબીમાં આરટીઓ કચેરીની એક વર્ષમાં 22,200 બાઈક સાથે 39,287 વાહનનું વેચાણ

મોરબીમાં આરટીઓ કચેરીની એક વર્ષમાં 22,200 બાઈક સાથે 39,287 વાહનનું વેચાણ

ઉદ્યોગનગરી મોરબી વાસીઓની માથાદીઠ  આવક અન્ય શહેરની સરખામણી ઉચી છે અને આવક વધુ હોવાના કારણે ખરીદ શક્તિ પણ વધી છે જેના કારણે દિન પ્રતિદિન મિલકત હોય કે વાહન ખરીદી તમામ સ્થળે ખર્ચ પણ મોટા પાયે થઇ રહ્યા છે.મોરબી જિલ્લામાં વાહનોની ખરીદી કરવામાં પણ મેટ્રો સીટીની સાથે ઉભા હોય તેવી સ્થિતિ છે મોરબી શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર બાઈક થી  મોટર કાર ની ખરીદી થઇ હતી છેલ્લા એક વર્ષમાં 39 287 જેટલા વાહનની ખરીદી થઈ હતી જેના વહન વેરો ફેન્સી નંબર પ્લેટ,અને દંડ સહીતની  125 કરોડથી વધુની આવક થી હતી 

મોરબી જિલ્લામાં k વર્ષમાં 13 મર્સડીઝ ,9 બી એમ ડબ્લ્યુ 5 સ્કોવોડા 4 ટોયોટો 3 વોલ્વો ઓળી જગુઆર સહિતની 50  લાખ કરતા પણ વધુની કિમતની 38 લક્ઝરી કારનું રજીસ્ટ્રેશન થતા મોરબી જિલ્લા આરટીઓની આવક થઇ હતી  આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ ફેન્સી નંબર પ્લેટ માટે કરવામાં આવેલી હરરાજીથતા 5.44 કરોડ ની આવક થી હતી આ ઉપરાંત અલગ અલગ નિયમ ભંગ કરવા મતિ 6239 વાહનોને  5.24 મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો  આમ છેલ્લા એક વર્ષમાં અલગ અલગ પ્રકારની આવક મળી કુલ 125.54 કરોડ કરવામાં આવ્યું હતું . એક વર્ષમાં 9343 કારનું રજીસ્ટ્રેશન 
મોરબી જિલ્લામાં વાહનના રજીસ્ટ્રેશનમાં મોટા પાયે નોધણી થઇ હતી ખાસ કરીને એક વર્ષમાં 22 200, 93 43 કાર, એગ્રીકલ્ચર ટ્રેક્ટર 2304, કન્સ્ટ્રકસન 298,1790 માલ વાહક વાહન  187 ડમ્પર  94 ઈ રીક્ષા .35 બસ 7 એમ્બ્યુલન્સ 1048 અન્ય વાહન નું રજીસ્ટ્રેશન થયું હતું 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW