HomeGujaratટંકારાના ટાઉન વિસ્તારમાં પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફીરકી સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના ટાઉન વિસ્તારમાં પ્રતિબંધિત 6 ચાઈનીઝ ફીરકી સાથે એક શખ્સની ધરપકડ

ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટાઉન વિસ્તારમાં અલગ-અલગ સ્ટોલ ચેક કરી તપાસ કરતા ત્યાં આરોપી અફજલભાઈ ઈબ્રાહીમભાઈ માડકીયા રહે. ટંકારા મઢવાળી શેરીમાં તા. ટંકારા વાળાના કબ્જામાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-6 કુલ રૂ.-900નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW