HomeGujaratહળવદ નજીક પીસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સની ધરપકડ

હળવદ નજીક પીસ્ટલ અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સની ધરપકડ

હળવદ પોલીસ ચેકિંગ કામગીરીમાં હોય તે દરમિયાન અમદાવાદ-માળીયા હાઇવે રોડ કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી પસાર થઇ રહેલ GJ-27-EC-9789 નંબરની મહિન્દ્રા xuv-700 ફોર વ્હીલ કારમાંથી આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી ઉં.વ.42 ધંધો વેપાર રહે.એ-303, મીનાથ રેસીડન્સી આકૃતી ટાઉનશીપ નજીક, નારોલ, અમદાવાદ. મુળ, રાજસ્થાન વાળા પાસેથી લોખંડની 1 પીસ્ટલ તથા મેગ્જીન 2 તથા જીવતા કાર્ટીસ નંગ- 17 સાથે દબોચી લીધો હતો. તે શખ્સ પાસેથી મળેલ પિસ્ટલ, મેગ્જીન અને જીવતા કાર્ટીસ તેમજ કાર સહીત કુલ રૂ.- 10,12,200નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW