HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 08/01/2025ના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો GETCO દ્વારા મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં વુગા JGY સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. ( ઘુંટુ ગામ તથા આસપાસ નો વિસ્તાર)

નીચેના સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો સવારે 7:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી જેટકો ના સમારકામ ના કારણે બંધ રહેશે.

(1) ઉંચી માંડલ સબ સ્ટેશનના તમામ ફીડરો ( વેરીટાસ જેજીવાય અને થીઓસ જેજીવાય સિવાયના)
(2) ઘૂંટુ -2 સબ સ્ટેશનના તમામ ફીડરો
(3) મહેન્દ્રનગર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફિડરો

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW