મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.08 બુધવારના રોજ વિજપુરવઠો સવારે 8 થી 4 વાગ્યા સુધી રોડ વાઇડનીંગની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
જેમાં (1) એમ હોસ્પિટલ ફીડર: લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણન સોસાયટી આસપાસના વિસ્તારો,
(2) ત્રાજપર ફીડર: તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ સોસાયટી, મયુર સોસાયટી, ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

