HomeGujaratવાંકાનેરમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેરમાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

વાંકાનેરના દીઘલીયા ગામ પાસે ગત તા. 04ના રોજ TN-29-CV-5087 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી GJ-03-FJ-6076 નંબરના બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં બાઈક ચાલક છગનભાઇ અણીયારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મૃતકના પુત્રે તે ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW