HomeGujaratમોરબીમાં ઈનોવા કારના ચાલકે વુદ્ધને હડફેટે લેતા ઈજા

મોરબીમાં ઈનોવા કારના ચાલકે વુદ્ધને હડફેટે લેતા ઈજા

મોરબીના અયોધ્યાપુરી મેઇનરોડ પ્રકાશ ઘુઘરાવાળાની દુકાનના ખુણા પાસે આરોપીએ GJ-36-AF-5098 નંબરની ઈનોવા કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદી બસીરમીયા અબ્દુલરહેમાન કાદરી મોરબી જુના બસસ્ટેન્ડ પાસે અયોધ્યાપુરી મેઇનરોડ પ્રકાશ ઘુઘરાવાળાની દુકાન પાસે ખુણા ઉપર ઉભેલ હોય ત્યારે આરોપીએ પોતાની કારનો વણાંક લેતા વખતે ફરી.ને હડફેટે લેતા જમણા પગના પંજા ઉપર કારનુ ટાયર ચડાવી દઈ જમણા પંજાના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ શરીરે ઇજા કરી નાસી ગયો હતો. જે બનાવ અંગે બસીરમીયાએ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં તે ઈનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW