HomeGujaratમોરબીના ધરમપુર ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું...

મોરબીના ધરમપુર ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

મોરબીના આમરણ ગામે રહેતા સંદીપભાઈ ગાંભવા ઉ.વ.-33 ગત તા.-25ના રોજ GJ-36-AH-4059 નંબરનું બાઈક લઇ ધરમપુર ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યા હોય તે સમયે GJ-12-BZ-8903 નંબરના ટ્રક ચાલકે પુરઝડપે અને બેદકારીપૂર્વક ટ્રક ચલાવી સંદીપભાઈના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર સંદીપભાઈના શરીર ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે લાલજીભાઇ ગાંભવાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW