HomeGujaratમોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કૂટખાણું પકડાયું, બે શખ્સોની ધરપકડ

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચાલતું કૂટખાણું પકડાયું, બે શખ્સોની ધરપકડ

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે નજીક ક્રિસ્ટલ સ્પામાં બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક પ્રવુતિ થતી હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. તે સ્થળેથી રોકડ રૂ. 3500, 2 મોબાઇલ ફોન તેમજ કોન્ડોમ મળી કુલ રૂ. 58,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ રેડ દરમિયાન ભાવેશભાઇ હિમંતભાઇ કાતરીયા અને ભલાભાઇ રણછોડભાઇ ભીલ નામના શખ્સોને પોલીસે પકડી લીધા હતા, જોકે રેડ દરમિયાન પ્રસાંતભાઇ કેશુભાઇ કેશુર હાજર ન મળતા પોલીસે તેને ફરાર બતાવી તે ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW