HomeGujaratમોરબીમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ

મોરબીમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સની ધરપકડ

મોરબી સીટી બી-ડિવિઝન પોલિસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે નવલખી રોડ પાસે આવેલ વિસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાસે દરોડા પાડ્યા હતા. જ્યાં રહેણાંક મકાનમાંથી ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તે સ્થળેથી કુલ 156 ઈંગ્લીશ દારૂની બોટલો કુલ રૂ.- 1,05,252ના મુદામાલ સાથે મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. પોલીસે તે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW